પડદો પડી ગયો
ઈ હસી ગયો અને કોઈ
રડીગયો
કોઈ પડી ગયો અને કોઈ
ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન
એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો
પડી ગયો
-શેખાદમ આબુવાલા
So, it shows reality of our life and death.
પ્રયાસ પ્રયાસોમાં છું હું, આજ- કાલ મને શોધવાના, રોકશો નઈ મને કોઈ, એ રસ્તે ચાલવામાં. પ્રયાસોમાં છું હું, મૃગ જળને પામવાના, રોકશો નઈ મને કોઈ...
No comments:
Post a Comment