પ્રયાસ
પ્રયાસોમાં છું હું,
આજ- કાલ મને શોધવાના,
રોકશો નઈ મને કોઈ,
એ રસ્તે ચાલવામાં.
પ્રયાસોમાં છું હું,
મૃગ જળને પામવાના,
રોકશો નઈ મને કોઈ,
એ રસ્તે ચાલવામાં.
પ્રયાસોમાં છું હું,
કોઈ અંગતનેં મળવાના,
રોકશો નઈ મને કોઈ
એ રસ્તે ચાલવામાં.
પ્રયાસોમાં છું હું,
હૈયાને હૈયા(હરી) સાથે જોડવાના
રોકશો નઈ મને કોઈ
એ રસ્તે ચાલવામાં.
પ્રયાસોમાં છું હું,
ખુદને હારવાના
વીર રોકશો નઈ મને કોઈ
એ રસ્તે ચાલવામાં.
વીર...
The poem "પ્રયાસ" is written by me. This poem reflects a journey of determination, introspection, and persistence. The repetition of "પ્રયાસોમાં છું હું" ("I am in the effort") in each stanza emphasizes the poet's unwavering resolve to pursue various goals, whether it's self-discovery, finding a personal connection, or overcoming inner battles.
The poem uses evocative imagery, like the pursuit of a "મૃગજળ" (mirage), to symbolize elusive aspirations. This highlights the poet's acknowledgment of the challenging nature of their quest, yet they remain undeterred, requesting not to be stopped ("રોકશો નઈ મને કોઈ").The progression of each stanza shows different layers of desire—from finding oneself and attaining emotional fulfillment to connecting deeply with others and confronting personal vulnerabilities. The poem beautifully conveys the idea that even though these paths may be fraught with difficulties, the journey itself is meaningful.
Overall, the poem captures the essence of resilience, self-growth, and the human spirit's relentless pursuit of deeper understanding, making it an inspiring and reflective piece.